Saturday, January 18, 2025

spouse

 




january 2025

Lanuage Gujarati

દહી વડાના પાઉડર પડી ગયો.અને પછી.કે મોટા ભાગનો તો બચાવી લીધો છે કે તે કીટચેન ના કાઉન્ટર મા.ઉપના ભાગમાં નાખવામાં આવ્યો.દહીં ના લોટ  માં મરચાં નાખવાના હતા.પણ મરચું નીચે પડી ગયું
એ મરચા પર પણ તેનો પગ પડી ગયો.હવે ત્યાં હું મરચું લેવા જતો હતો ત્યારે તેની પાછળ એક સ્ટેપ પગ પાછળ મૂકીને તેને મરચા પર પગ મૂકીદીધો .તો મેં એને.તેને કહેવામાં આવ્યું કે તે મરચા પર કેમ પગ મુકીયો હું લેવા જતો હતો.પણ મરચા પર પગ ન મૂકવો જોઇએ.આવું કેવા થી કે સમજવા થી  માણસે તેને ખોટું લાગે.માણસ રિસાઈ જાય છે.અને પછી ધમાલ ને કકરલાટ પર આવી જાયછેતેની સફાઈ માં કહે છે તેને ખબર નથી કે મરચા પાર પગ એડિયોચે મરચું પડ્યો તો હળવું નહોતું હું લેવા માટે તૈયાર હાતો  તો ત કહે છે મારુ દયાન નથી કે હું તેની બાજુ માં છું  તારે મને કશું  પણ કહેવા નું નહિ
ત્યારે તેને કહેવામા  આવે છે કે તું હોશયાર થા વાત નું વસેસહર કરવું તેનું નામ સ્ત્રી અને આ કોઈ નવાઈ ની વાત નથી આવી રીતે પુરા 20 વરસ નીકળી ગયા છતાં માણસ ને કશું શીખવું નથી એન્ડ જાણું નથી એન્ડ હોશિયાર થવું નથી મન એક જગ્યાએ હોય છે આજુ બાજુ ની ખબર પડતી નથી 

No comments:

Post a Comment